CITY EVENT

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CITY EVENT

25 હજાર સુધીના પ્રાઇઝ અપાશે

કોમ્પિટીશનનાવિનરઅને રનર્સ અપ ટીમને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે, જ્યારે નેશનલ વિનરને 25 હજાર, નેશનલ રનર્સ અપને 15 હજાર અને નેશનલ ત્રણ અને ચાર ફાયનાલિસ્ટને 10 હજાર સુધીના પ્રાઇઝ અપાશે. સિટી લેવલ પર વિનર રહેલા સ્ટુડન્ટ્સને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે.

િસટી રીપોર્ટર :સુરત

સીબીએસઇબોર્ડદ્વારા યોજાનારી ‘ક્રોસ વર્ડ કોન્ટેસ્ટ-2014’ યોજાશે. કોમ્પિટીશન અંતર્ગત સિટી રાઉન્ડનું આયોજન નવેમ્બર સુધીમાં યોજાશે, જ્યારે નેશનલ રાઉન્ડ ડિસેમ્બર 2014માં ન્યુ દિલ્હી ખાતે યોજાશે. કોમ્પિટીશન માં ગુ.મા અને ઉ.મા માં નોંધાાયેલ અંગ્રેજી માધ્યમ અને અન્ય માધ્યમ ની સ્કુલ ધો 9 થી 12 નાસ્ટુડન્ટ્સ પાર્ટ લઇ શકશે. એક્ઝામ સ્ટુડન્ટ્સે અંગ્રજીમાં આપવાની રહેશે. સિટી રાઉન્ડમાં ટીમના બે સ્ટુડન્ટ્સે છુપાયેલા શબ્દોને 30 મિનીટની અંદર સોલ્યુશન લાવવાના રહેશે.

કેટેગરીમાં વિનર થયેલા ફર્સ્ટ વિનરને સર્ટિફિકેટ અને પ્રાઇઝ આપવામાં આવશે તેમજ નેશનલ રાઉન્ડમાં સીબીએસઇની આઠ ટીમો ભાગ લશે, જેમાંથી મેક્સિમમ પોઇન્ટ્સ લાવનાર ટીમને સેમી ફાઇનલ માટે એન્ટ્રી મળશે. સેમી ફાઇનલમાં ક્વોલિફાઇડ થયેલી 16 ટીમોના 4 ગ્રુપ બનાવી ટોટલ ચાર ટીમ બનાવવામાં આવશે.

સિટી સ્કૂલ્સ ક્રોસ વર્ડ કોન્ટેસ્ટમાં ભાગ લેશે