• Gujarati News
  • સિનિયર સિટીઝનની સભા મળશે

સિનિયર સિટીઝનની સભા મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સિનિયરસિટીઝન કાઉન્સિલ ઘોડદોડ રોડ સુરતની ઓક્ટોબર માસની નિયમિત સભા સંકલ્પ સોસાયટીના હોલમાં આજે સાંજે 5 કલાકે સમયસર મળશે જેમાં સભ્યો દ્વારા એક વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ થશે.