તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટેક્સટાઇલ માર્કેટોમાં દિવાળી વેકેશન

ટેક્સટાઇલ માર્કેટોમાં દિવાળી વેકેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ચાલુ વર્ષે પણ પરંપરા પ્રમાણે રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટોમાં દિવળીના દિવસથી દિવાળી વેકેશન પડશે. ત્યાર બાદ બીજા દિવસે નવા વર્ષના મુહુર્તમાં તેમજ લાભ પાંચમના મુહુર્તમાં વેપારીઓ માર્કેટમાં આવશે અને બપોર સુધી પોતાની દુકાનોમાં પુજા અર્ચના સાથે મુહુર્તના સોદા કરશે. જો કે, રિંગરોડની તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં આગામી 23મી નવેમ્બરથી 3જી નવેમ્બર અગિયારસ સુધી ટેક્સટાઇલ માર્કેટના તમામ વેપારીઓ દિવાળી વેકેશન રાખશે.