ટીવી સ્ટારની ટીમ પોલીસ મથકમાં
સુરત |નવરાત્રીના છેલ્લા દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સુરતની મહેમાન બની હતી.રોશન સિંઘ સોઢી અને અબ્દુલ શનિવારે રાત્રે રાંદેર પોલીસ મથકમાં જોવા મળ્યા હતા. દશેરાનાં ગરબા નિમીતે તારક મહેતાના રોશન સિંઘ સોઢી(ગુરૂચરણ સિંગ) અને અબ્દુલ(શરદ સન્કલા)બંને ગરબાના પ્રોગ્રામમાં મહેમાન બની સુરત ખાતે આવ્યા હતા ગરબાના કાર્યક્રમના મહેમાન બનેલી ટીમ રાંદેર પોલીસની મહેમાન બની હતી.