તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િસટી રીપોર્ટર :સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર :સુરત

રેિડયન્ટસ્કૂલ દ્વારા યોજાયેલી અર્વાચીન ગરબા કોમ્પિટીશનમાં સુરતની એક્સપરિમેન્ટલ સ્કૂલનો ગરબો એકશનમાં પ્રથમ ક્રમે આવ્યો છે. રેિડયન્ટ સ્કૂલ દ્વારા ગાંધી સ્મૃિત ભવન ખાતે યોજાયેલી ગરબા કોમ્પિટશનમાં સુરતની 13 સ્કૂલ્સે પાર્ટ લીધો હતો. જેમાં એક્સપિરમેન્ટલ સ્કૂલના ગરબાએ એકશનમાં પ્રથમ ક્રમે મેળવી ટ્રોફી અને પાંચ હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થીઓને મિનાક્ષીબેન વખારીઆ તથા ડો. ફાલ્ગુન કે. પટેલે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સ્કૂલ પરિવાર વતી ઈન્ચાર્જ આચાર્ય અર્જનુભાઈ એ. પટેલે વિદ્યાર્થીનીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

એક્સપરિમેન્ટલનો અર્વાચીન ગરબો એકશનમાં પ્રથમ ક્રમે આવ્યો