તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 94.3 માય.એફ.એમ અને ધ્રુવ ગ્રુપ દ્વારા રાસ સ્ટાર ઓફ સુરત કોન્ટેસ્ટ યોજાઇ

94.3 માય.એફ.એમ અને ધ્રુવ ગ્રુપ દ્વારા રાસ સ્ટાર ઓફ સુરત કોન્ટેસ્ટ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
94.3 માય.એફ.એમ અને ધ્રુવ ગ્રુપ દ્વારા રાસ સ્ટાર ઓફ સુરત કોન્ટેસ્ટ યોજાઇ

94.3 MYFM

િસટી રીપોર્ટર :સુરત

94.3માય એફ.એમ અને ધ્રુવ ગ્રુપની રાસ સ્ટાર ઓફ સુરતની ખોજનો અંત આવ્યો. જેમાં 94.3 માય એફ.એમના આર.જે િસટીની અલગ અલગ શેરી, સોસાયટી, કોલેજ અને ગરબા ક્લાસમાં જઇને શોધ આદરી હતી રાસ સ્ટારની. નવરાત્રિ દરમિયાન માય.એફ.એમના આર.જે સુરતની જુદી જુદી સોસાયટીઝમાં ફર્યા હતા અને બેસ્ટ ખેલૈયાની શોધ શરૂ કરી હતી. શોધ એવા ખેલૈયાની હતી જેના સ્ટેપ્સ પણ પરફેક્ટ હોય, ડ્રેસિંગ પણ પરફેક્ટ હોય અને એની સાથેસાથે ઓવરઓલ પર્સનાલિટી પણ સુટ થતી હોય. શોધ દરમિયાન ઘણા યંગસ્ટર્સનું સિલેકશન થયું હતું, જેમાંથી સરસાણા કન્વેન્શન સેન્ટરની નવરાિત્ર શ્રેષ્ઠ નવરાિત્ર રહી અને ત્યાંથી અમને મળ્યા શ્રેષ્ઠ ખેલૈયાઓ. રાસ સ્ટાર ઓફ સુરતની પ્રતિયોિગતાઓના િવનર્સ પણ અમને અહીંથી મળ્યા. પ્રતિયોગિતાના િવજેતા રહ્યા હેમિલ શાહ અને ધ્રુતિ પાનવાલા. પ્રતિયોગિતામાં 94.3 માય એફએમનો સાથ આપ્યો ધ્રુવ ગ્રુપે. પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે 94.3 માય એફ.એમ સુરતીઓનો પણ આભાર માને છે.

ધ્રુિત પાનવાલા - હેમિલ શાહ બન્યા રાસ સ્ટાર ઓફ સુરત