તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અેલ. એચ બોઘરાના સ્ટુડન્ટ્સ

અેલ. એચ બોઘરાના સ્ટુડન્ટ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેલ. એચ બોઘરાના સ્ટુડન્ટ્સ

ટેગ ઓફ વોરમાં ચેમ્પિયન થયા

સુરત : સુરતજિલ્લા રમત ગમત અિધકારી આયોજીત જિલ્લા કક્ષાની ‘ટેગ ઓફ વોર’ સ્પાર્ધામાં શહેરની ઘણી બધી સ્કૂલોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં જીવનભારતી સ્પર્ધાને હરાવી એલ.એચ.બોઘરા સ્કૂલ ચેમ્પિયન બની હતી. હવે સ્કૂલના નવ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સુરતનુ પ્રતિનિધિત્વ કરશે. ભાઈઓ અને બહેનોની ટીમ રનર્સઅપ થઈ હતી. સ્કૂલના ટ્રસ્ટી કુલદીપભાઈ પટેલ બોઘરા અને આયાર્ય પ્રતિમાબેન સોનીએ અભિનંદન પાઠવ્યા હતા.