• Gujarati News
  • સુરતના આંગણે વિદેશી પક્ષીઓનું આગમન

સુરતના આંગણે વિદેશી પક્ષીઓનું આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના આંગણે વિદેશી પક્ષીઓનું આગમન

સુરતના પર્યાવરણપ્રેમીઓ ખાસ કરીને ‘બર્ડ્સ વલર્સ’ માટે ખુશખબર છે કે રામનાથ ઘેલા મંદિર પાસે તાપી નદીના તટે વિદેશી પક્ષીઓ ફ્લેમિંગોનું આગમન થઈ ગયું છે. 200થી વધુ ફ્લેમિંગોનું ઝૂંડ નદીના તટે અનોખા કરતબ કરતાં નયનરમ્ય દૃશ્ય સૌ કોઈનું મન મોહી લે તેવું હતું. ઘડીને ફોટોગ્રાફીના શોખીન એવા સ્મીમેર હોસ્પિટલના સીએમઓ ડો. આનંદ પટેલે પોતાના કેમેરામાં કંડારી લીધો હતો.