• Gujarati News
  • ઉજવણી પ્રભાત ફેરી, સરઘસ કઢાશે

ઉજવણી - પ્રભાત ફેરી, સરઘસ કઢાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉજવણી - પ્રભાત ફેરી, સરઘસ કઢાશે

શાળાઓમાં ડો. આંબેડકરની જયંતી ઉજવાશે

સુરત |14એપ્રિલે બાબસાહેબ આંબેડકરની 125મી જન્મ જંયતિ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવી રહી છે.તેની સાથે શાળા કક્ષાએ માધ્યમિક અને ઉ.મા.શાળાઓમાં ઉજવણી કરાશે. સવારે પ્રભાત ફેરી, સરઘસ, આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર, અન્ય સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાય તો તેના ફોટોગ્રાફ ડીઇઓ કચેરીએ મોકલવાના રહેશે.