• Gujarati News
  • ડાયમંડ એન્ડ જ્વેલરી

ડાયમંડ એન્ડ જ્વેલરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાયમંડ એન્ડ જ્વેલરી

}કરિયર અપોર્ચ્યુનિટી

}કરિયર અપોર્ચ્યુનિટી

જ્વેલરી ડિઝાઈનર : જ્વેલરીડિઝાઇનીંગ મેન્યુઅલી અને કમ્પ્યુટર બંને પર થાય છે. કોઈપણ જ્વેલર્સ, ડાયમંડ યુનિટ માટે કામ કરી શકો.

કસ્ટમાઈઝ્ડડાયમંડ જ્વેલરી ડિઝાઈનર : અપરક્લાસમાં હવે રેડિમેડ જ્વેલરીની જગ્યાએ કસ્ટમાઈઝ્ડ જ્વેલરી ડિઝાઈન કરાવીને પહેરવાનો ટ્રેન્ડ શરુ થયો છે.

જોબ: સિવાયજેમોલોજીસ્ટ, ડાયમંડ એનાલાઈઝર, કેડ ડિઝાઈનર, ક્વોલીટી કંટ્રોલ ઓફીસર, રિટેલ જ્વેલરી સ્ટોર, વેબપોર્ટલ, ડાયમંડ પ્લાનર, જેવી જોબ મેળવી શકો છો.

નેશનલ ડિફેન્સ એકેડમી : તમેનેશનલ ડિફેન્સ એકેડમી જોઈન કરી શકો. એમા પ્રવેશ માટે એક લેખીત પરીક્ષા, એસ.એસ.બી ઈન્ટરર્વ્યુ અને મેડિકલ ટેસ્ટ આપવાનો હોય છે. એમા પાસ થયા બાદ આર્મિની વિવિધ યુનિટમાં જોબ મળી શકે અને સારો પેસ્કેલ પણ મળે છે.

એન્જિનિયર: તમેએન્જિનિયરીંગ કરવું હોય તો સીવીલ મિકેનિકલ જેવી વિવિધ બ્રાન્ચમાં પણ એન્જીનિયર બની શકો.

મેડિકલઓફીસર : તમેઆર્મિમાં ડોક્ટર કે નર્સ તરીકે પણ કરિયર બનાવી શકો છો.

કોણ કરી શકે : ધોરણ10/12 પાસ કરનાર સ્ટુડન્ટ

એક્સપર્ટટીપ્સ : ડાયમંડએન્ડ જ્વેલરીની ડિમાન્ડ પ્રમાણે સેક્ટરમાં સારું ડેવલપમેન્ટ આવ્યું છે. ક્ષેત્રમાં 2022માં 46 લાખ લોકોની જરુરિયાત ઉભી થશે, સુરતમાં ક્ષેત્રને લઇને નવા ફેરફાર થવા જઇ રહ્યાં છે, જનો લાભ સુરતીઓને મળી શકે.

કોણ કરી શકે : ઘોરણ12 સાયન્સ

એક્સપર્ટટીપ્સ : જેવીરીતે શોખ માટે તમે કામ કરવા માટે રેડી થઇ જાવ છો તેવી રીતે દેશ માટે કામ કરવા માટે તમે અડધી રાત્રે પણ તૈયાર થઇ જતા હોય તો ક્ષેત્ર તમારા માટે બન્યું છે, પણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસથી ભરપુર અને ફિઝીકલી-મેન્ટલી ફીટ વ્યક્તિઓએ પ્રવેશવું જોઇએ.

પ્રેકટીસ : ટેક્સકન્સલ્ટન્ટ બની શકો છો, તેમજ ફાયનાન્સિયલ કંપનીના એન્યુલ રીપોર્ટ્સ રેડી કરીને પણ સારી આવક મેળવી શકો છે અથવા તો ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલની સર્વિસ આપવા બદલ સારી આવક મેળવી શકાય છે.

જોબ: જેકંપનીનું ટર્ન ઓવર 5 કરોડથી વધારે હોય એમણે ફુલ ટાઈમ સી.એસ. એપોઈન્ટ કરવું ફરજીયાત છે, જેથી કોર્પોરેટ સેક્ટરમાં સી.એસ માટે અપોર્ચ્યુનિટી વધી રહી છે.

ઈન્ટરનલઓડીટર : હવેથીસી.એસ કરનાર પણ કંપનીમાં ઈન્ટરનલ ઓડિટ કરી શકાશે. એમાં પણ સી.એસ માટે સારી તકો અવેલેબલ છે.

}કરિયર અપોર્ચ્યુનિટી

કોણ કરી શકે : ઘોરણ12 પાસ કરનાર કોઇ પણ સી.એસ કરી શકે છે

એક્સપર્ટટીપ્સ : સી.એસ.પ્રોફેશનલ કોર્સમાં માત્ર એક્ઝામ પાસ કરીને સારું કરિયર નથી બનાવી શકાતું. તમારે દરરોજ નવું નોલેજ મે‌ળવવું પડશે. જો પેશન હોય તો કોર્સ તમને ખુબ આસાન લાગશે.

ડિફેન્સ

સી.એસ

આજે ચેમ્બરમાં યુપીએસસી એન્ડ જીપીએસસી અને જનરલ સોફ્ટ સ્કીલ્સ પર સેમિનાર યોજાશે

career guidence

સિટી રિપોર્ટર }‘એક સ્ટુડન્ટ મારી પાસે આવ્યો અને કહ્યુ કે મારે 12માં ધોરણમાં માત્ર 36 ટકા આવ્યા છે. એની ઇન્કવાયરી કરતા ખબર પડી કે એને શોખ હતો ડિઝાઇનનો અને શીખી રહ્યો હતો કોમર્સ. મે એને ડિઝાઇનમાં કરિયર બનાવવા જણાવ્યું. એણે એક વેબસાઇટ બનાવી જેમાં ડિઝાઇન કરેલા ડાયમંડની ઇમેજ મુકી અને એવી શરત રાખી કે તમે ડિઝાઇન સિલેક્ટ કરો અને 15 દિવસમાં કોઇ પણ લોકેશન પર ડાયમંડ તમારી પાસે હશે. આજે છોકરો ઘર બેઠા મહિનામાં એક લાખ રૂપિયા કમાઇ છે. કિસ્સા પરથી કહી શકાય છે તમારું પેશન અને તમારી સ્કીલ તમને આગળ લઇ જશે, એનો મતલબ નથી કે ડિગ્રી મહત્વની નથી.’ ચેમ્બર ચાલી રહેલા મહોત્સવમાં વાત આઇડીઆઇના ડિરેક્ટર સમીર જોશીએ કહી હતી.

કરિયર મહોત્સવના પાંચમાં દિવસે અપોર્ચ્યુનિટી ઇન સી.એસ, ડાયમંડ અને ડિફેન્સ પર વાત કરાઇ હતી

પેશન હશે તો ગમે તે કોર્સ આસાન લાગશે