સુવિધા - વિવિધ વિસ્તારોમાં
સુવિધા - વિવિધ વિસ્તારોમાં
વધુ નવાં જનસેવા કેન્દ્રો શરૂ કરાશે
સુરત |કલેક્ટર દ્વારા શહેરીજનોને જાતિનાં પ્રમાણપત્રોથી માંડીને આવકના દાખલા જેવા સંખ્યાબંધ વિષયમાં પ્રમાણપત્રો મેળવવા અઠવાલાઇન્સ રોડ પર જનસેવા કેન્દ્રો શરૂ કરાયા છે. જોકે, હવે કેન્દ્ર ઉપર દિન-પ્રતિદિન ધસારો સતત વધી રહ્યો છે. જેથી વરાછા, લિંબાયત, ગોડાદરા, સરથાણા, ઉત્રાણ સહિતના વિસ્તારોના લોકોને રાહત થશે.