• Gujarati News
  • 75 વર્ષીય કનુભાઈ જોશીનું સન્માન

75 વર્ષીય કનુભાઈ જોશીનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અન્ડ્રુઝ અને નગીનદાસ ઝવેરી માનવ વિકાસ સંસ્થા દ્વારા 26 નવેમ્બરના રોજ સંસ્થાના કોષાધ્યક્ષ કનુભાઈ જોશીની 75 વર્ષની સુવર્ણયાત્રામાં પ્રવેશ કરતાં તેમને સંસ્થા દ્વારા સન્માનિત કરાયા હતા.જેમાં સંસ્થાનાં ટ્રસ્ટીઓ સહિત અન્ય મહાનુુભવો ઉપસ્થિત રહ્યા હતાં.