તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચોકબજારમાં યુવાનને લાકડાનો ફટકો મરાયો

ચોકબજારમાં યુવાનને લાકડાનો ફટકો મરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ચોકબજારમાંમિત્રના ઘરે બેસવા જતી વેળા એક યુવાનને ‘તુ ગણેશ સાલસે સાથે કેમ બેસે છે’ કહી ઢોરમાર મરાયો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચોકબજારમાં ત્રિલોક સોસાયટી પાસે મુકેશભાઇ હિરાચંદ મોરે (રહે વિશ્રામનગર સોસાયટી, રાંદલકૃપા એપાર્ટમેન્ટ, વેડરોડ) તેમના મિત્ર ગણેશ સાકલેના ઘરે બેસવા માટે જતી વેળા આદુ નામના મિત્રએ અન્ય બેની મદદથી હુમલો કર્યો હતો.