આજનો તહેવાર :

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનો તહેવાર :
પ્રદોષ, પર્યુષણ પ્રારંભ (ચ.પ.) (જૈ)
મં.શ.
ચં.
શુ.ગુ.
કે.
૧૦

૧૧

બુ.સૂ.

૧૨
રા.


તિથિ : શ્રાવણ વદ બારસ (૧૨.૨૬ સુધી) ખિ્રસ્તી તિથિ : ૨૨ ઓગસ્ટ, શુક્રવાર
પારસી : ૫ ઈસ્લામિક : ૨૫ - શવ્વાલ
સૂર્યોદય-સૂર્યાસ્ત :
શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત
અમદાવાદ ૦૬-૧૯ ૦૭-૦૭ ૧૯-૦૫ ૦૪-૧૬ ૧૬-૫૦
સુરત ૦૬-૨૦ ૦૭-૦૮ ૧૯-૦૩ ૦૪-૧૮ ૧૬-૪૬
વડોદરા ૦૬-૧૭ ૦૭-૦૫ ૧૯-૦૨ ૦૪-૧૫ ૧૬-૪૬
મુંબઈ ૦૬-૨૨ ૦૭-૧૦ ૧૯-૦૦ ૦૪-૨૦ ૧૬-૪૩
ગ્રહોની ચાલ : સૂર્ય : સિંહ ન ાત્ર : પુનર્વસુ યોગ : સિદ્ધિ કરણ : તૈતિલ
રાહુકાલ : ૧૧.૦૪થી ૧૨.૪૦ સુધી
દિશાશૂલ : પિશ્ચમ
ગોચર ગ્રહ ૩ મિથુન ૪ કર્ક ૫ સિંહ ૬ કન્યા ૭ તુલા ૧૨ મીન
સ્થિતિ : ચં. શુ.ગુ. બૂ.સુ. રા. મં.શ. કે.
આજની ચંદ્રરાશિ : મિથુન નામા ાર : ક, છ, ઘ
શુભ ચોઘડિયાં : સવારે ૬.૧૮થી ૭.૫૩ ચલ, ૭.૫૩થી ૯.૨૯ લાભ, ૯.૨૯થી ૧૧.૦૪ અમૃત, બપોરે ૧૨.૪૦થી ૧૪.૧૫ શુભ, સાંજે ૧૭.૨૭થી ૧૯.૦૨ ચલ.
આજનું પંચાંગ
વિક્રમ સંવત : ૨૦૭૦
શાલિવાહન સંવત : ૧૯૩૬
ખિ્રસ્તી સંવત : ૨૦૧૪
રાષ્ટ્રીય દિનાંક : ૫
યુગાબ્દ : ૫૧૧૬
જૈન સંવત : ૨૫૪૦
ઈસ્લામિક સંવત : ૧૪૩૫
પારસી વર્ષ : ૧૩૮૩
આજની ટીપ : આજે પુનર્વસુ ન ાત્ર અને પ્રદોષના સમન્વય હોઈ જૂના હઠીલા રોગમાં નવી દવા શરૂ કરવાથી તંદુરસ્તી જળવાય.
માહિતી અધિકાર હેલ્પલાઈન નંબર : ૯૯૨૪૦ ૮૫૦૦૦
ભવિષ્ય જાણવા મોબાઈલ પર DB ASTRO લખીને ૭૩૩૩ પર SMS કરો
નામા ાર - દ, ચ, ઝ, થ કાર્ય ોત્રે અનેક લોકોને મળવાનું થાય. આજના હરીફાઈના યુગમાં પણ આપની જીવવાની ામતા છે. આપની સગવડો પર ઘ્યાન કેન્દ્રિત કરવું.
નામા ાર - ગ, સ, શ, ષ પરિવાર આપની તાકાત અને આપની સંપત્તિ છે, તેથી પરિવારથી સમસ્યાઓ જતું કરવાની ભાવનાથી હલ કરવી. વાણીમાં વિનમ્રતા રાખવી. ધનલાભ થઈ શકે.
નામા ાર - ખ, જ આવકના એક કરતાં વધું વિકલ્પો મળી રહે. આપને કોઈ અગત્યના સમાચાર મળે તો તેને તુરંત માની ન લેતાં તેનું સાતત્ય ચકાસી લેવું.
નામા ાર - ભ, ધ, ફ ઢ પરિવાર અને સ્નેહીજનો આપનો સમય લઈ શકે. સ્વાસ્થ્ય સારું રહે. આવકવૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. નકારાત્મક વિચારોથી દૂર રહેવું.
નામા ાર - ન, ય આપની ઈરછાઓ પૂર્ણ