વિમેન ઇન ન્યૂઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
vW¥WWTY ¡WÈ©WR AyWc vW¥WWTh ¥WvW Ac©WAc¥WAc©W ITh 9200001174

12 મોડલ્સને એલોપેસિયા(વાળ ખરવાની બીમારી) છે. લોકોને મૂંડન કરાવ્યું છે.

2015ના એક કલેન્ડર માટે 12 મહિલાએ બોલ્ડ થઇને ફોટોશૂટ કરાવ્યું છે. એક ચેરેટી કેલેન્ડર છે, જેનાથી એકત્ર થયેલ રકમ એલોપેસિયા પીડિતના ઇલાજ અને તેમના પ્રત્યે જાગરુકતા માટે ખર્ચ કરવામાં આવશે. મોડલ્સ લોકોને કહેવા માગે છે કે કોઇ વાત કહ્યા વગર પણ વ્યકિત ખૂબસૂરત લાગી શકે છે. કેલેન્ડર દ્વારા એવા લોકોનો ઉત્સાહ વધારવા માગે છે,જે કેન્સર, સ્કેરિંગ અને એલોપેસિયાના લીધે મૂંડન કરાવી રહ્યા છે.

12 સુંદરીઓએકરાવ્યું આવી રીતે ફોટોશૂટ

soul talk

અન્ય સાથે પોતોને કમ્પેર ના કરાે

સૌથીમોટી ભૂલ છે કે મહિલાઓ પોતાની જીવનની તુલના અન્ય મહિલાઓના જીવન સાથે કરે છે. વિચાર તમને કમજોર બનાવી શકે છે કેમ કે અસલ જીવનમાં પણ તમામ લોકોના લક્ષ્ય અલગ હોય છે. બીજાની લાઈફની ટીકા ના કરો અને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. તુલના કરવાનું બંધ કરો.

વ્યસ્તછો, પણ કયાંω

તમેલોકોને એવું કહેતા હશો કે તમે વ્યસ્ત છો, પણ વ્યસ્ત કહેવાથી તમને મ‌ળનાર સમયથી દૂર રહો છો. એક ડાયરી બનાવીને રાખો તેમાં દરેક કામની નોંધ રાખો. જેનાથી તમને મ‌ળવાર ટાઇમ મેનેજ કરવામાં સરળતા રહે.

નાકહેવાનું પણ રાખો.. कहने

તમેદરેક કામ માટે ‘હા’ કહી રહ્યા છો તો તમને બે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ મુશ્કેલીમાં કામ વધારે હોય છે અને સમય આછો, બીજું હા કહેવાથી સતત કામનું પ્રેશર રહેશે. એટલા માટે ના કહેવાનું પણ રાખો. એનો અર્થ નથી કે તમે દરેક કામને ના કહો, પણ જયારે સતત કામ હોય ત્યારે અમુક કામને તમે ના કહી શકો છો.

લક્ષ્યનક્કી કરી લો

મારીપાસે તમામ વસ્તુ હોવી જોઇએ, વાક્ય તમારા બ્રેનમાં આવે તો સમજો ગરબડ થઇ શકે છે. તમામ વસ્તુ મળી જવાની હોડમાં તમે તે પણ લઇ લો છો, જેની તમને જરૂર નથી. એટલા માટે લક્ષ્ય તૈયાર કરો કે તમારા માટે સૌથી વધારે જરૂરી શું છેω.

બીજાનીમદદ લેવાનું પણ રાખો

હંમેશાંપોતાને પરફેક્ટ બનાવવાની હોડમાં તમે બીજાની મદદ લેવાનું ટાળતા હોવ છો. તમને લાગે છે કે કોઇ મદદ વગર તમે પોતાનું કામ પૂરંુ કરી શકો છો. આવું કરવાથી તમને શારીરિક થાકની સાથે-સાથે બ્રેનને પણ નુક્સાન પહોંચે છે. એટલા માટે લોકોની મદદ લેવાનું પણ રાખો.

સારા બનવાની ચાહતમાં થાય છે ભૂલો

માત્ર સારી રીતે કામ કરવું તમને પરફેક્ટ નથી બનાવતું

ક્યાર