• Gujarati News
  • 15 સપ્ટે સુધી ફીડબેક આપો

15 સપ્ટે સુધી ફીડબેક આપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
15 સપ્ટે સુધી ફીડબેક આપો

બોર્ડદ્વારા વેબસાઈટ www.cbsesacademic.in પર ફોર્મ અપલોડ કરી દેવાયું છે. પ્રિન્સિપાલ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સની સાથે પેરેન્ટ્સ પણ પોતાના સજેશન ફીડબેક ફોર્મમાં 15 સપ્ટેમ્બર સુધી ભરીને ર્બોડને આપી શકે છે.

ઇન્ટરનેટનાઉપયોગ માટે મત

સીબીએસઈબોર્ડ દ્વારા વેબસાઈટ પર મૂકાયેલા ફોર્મમાં એજ્યુકેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ઈન્ટરનેટ સાથે જોડાયેલા સવાલો પણ પૂછવામાં આવ્યાં છે.

cbse update

િસટી િરપોર્ટર :સુરત

સેન્ટ્રલબોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તરફથી હોમવર્કને ઈઝી બનાવવાના હેતુ સાથે સ્ટુડન્ટ્સના એરિયા ઓફ ઈન્ટ્રેસ્ટને જાણવા માટે નવી પહેલ કરાઈ છે. માટે ટીચર્સ અને સ્ટુડન્ટ્સે ઓનલાઈન ફીડબેક સીબીએસઈને આપવાના રહેશે. ફીડબેક માટે બોર્ડે 10 સવાલો તૈયાર કર્યા છે. સાથે વિશેષ કમેન્ટ પણ માગી છે. બોર્ડ સ્ટુડન્ટ્સ પાસેથી જાણવાનો પ્રયાસ કરશે કે તેમના માટે હોમવર્ક બોરિંગ છે કે ક્રિએટિવ. હોમવર્કમાં પ્રેક્ટિસ પોર્શન વધારે છે. ફીડબેક ફોર્મ વેબસાઈટ પર અપલોડ કરાયું છે.

CBSE :હોમવર્ક પર હવે સ્ટુડન્ટ્સ આપશે ફીડબેક