• Gujarati News
  • સસત અઠવાડિયાથી વાદળોનો ડેરો

સસત અઠવાડિયાથી વાદળોનો ડેરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સસત અઠવાડિયાથી વાદળોનો ડેરો

છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરના વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અલબત્ત સુરતને બાદ કરતા દક્ષિણ ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.