• Gujarati News
  • મારૂતિ સુઝુકીનું બુકિંગ શરૂ

મારૂતિ સુઝુકીનું બુકિંગ શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારૂતિ સુઝુકીનું બુકિંગ શરૂ

અમદાવાદ|મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મીડ સાઇઝ્ડ પ્રિમિયમ સેડાન CIAZ ના કસ્ટમર બુકિંગનો આરંભ થઇ ચૂક્યો છે. સીઆઝ પેટ્રોલ તેમજ ડિઝલ વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો સીઆઝનું બુકિંગ તેના વેચાણ કેન્દ્રોમાંથી રૂ.21,000ના ટોકન એડવાન્સ દઇને કરાવી શકશે.

વિટસહોટેલ્સ વિસ્તરણ કરશે

અમદાવાદ|વિટસ હોટેલ્સે તેની પ્રથમ પ્રોપર્ટી અંકલેશ્વરમાં ખુલ્લી મુક્યા બાદ વિટસ વિસ્તરણની યોજના સાથે ગુજરાતના વધુ શહેરોમાં હોટેલ્સ શરૂ કરશે. હાલમાં કંપની અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને રાજકોટમાં હોટેલ્સ માટે વિચારી રહી છે.

અંબુજાપ્લસની પ્રોડક્ટ રજૂ

અમદાવાદ|અંબુજા સિમેન્ટે અંબુજા પ્લસ ગુજરાતમાં લોન્ચ કરી છે. અંબુજા પ્લસ આધુનિક એસપીઇ ટેક્નોલોજી સાથેની પીપીસી સિમેન્ટ છે તેમજ બેંગમાં આવતી હોવાથી ભેજ નથી લાગતો. અંબુજા પ્લાન્ટમાંથી 5 મિલયન ટન સિમેન્ટનું નિમાર્ણ કરે છે.

એરકોસ્ટાનો ફેસ્ટિવ ફેર

હૈદરાબાદ|એર કોસ્ટાએ 1 નવેમ્બર 2014 થી 25 માર્ચ 2015ની વચ્ચે 149 દિવસની યાત્રાના સમયગાળા હેતુ 49 કલાકની બુકિંગ માટે તેની બધી ઓફિસથી ફેસ્ટિવ સ્પેશ્યલ ફેરની જાહેરાત કરી છે સીઇઓ કેપ્ટન કે એન બાબુએ જણાવ્યું કે ફેસ્ટિવ સ્પેશ્યલ ફેરથી હોલિડે સીઝન માટે ટિકીટ એડવાન્સમાં બુકિંગ કરાવી શકશે.

ન્યૂઝ ઇનબોક્સ