• Gujarati News
  • ડુંગરી : ડુંગરીહાઇવે બાયપાસ નજીક શુક્રવારે સાંજે વાગ્યાની આસપાસ સુરત

ડુંગરી : ડુંગરીહાઇવે બાયપાસ નજીક શુક્રવારે સાંજે વાગ્યાની આસપાસ સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી : ડુંગરીહાઇવે બાયપાસ નજીક શુક્રવારે સાંજે વાગ્યાની આસપાસ સુરત તરફના માર્ગ પરથી પસાર થતી હોન્ડા કાર ંબર જીજે-૦પ-સીએમ.૩૪૧૦ના ટાયરમાં અચાનક પંકચર થતા પુરપાટ ઝડપે જતી કાર માર્ગની ડાબી બાજુએ ફંગોળાઇ પલ્ટી મારી શેરડીના ખેતરમાં ખાબકી હતી. જોકે સદનશીબે કારમાં બેસેલા સુરતના દંપતિ અને તેની નાની દિકરીને નાની મોટી ઇજાઓ પહોચી હતી.કાર પલ્ટી મારતા પસાર થતા વાહન ચાલકો અને નજીકના વોકોએ દોડી આવી કારમાં ફસાયેલાઓને બહાર કાઢયા હતા.જોકે ડુંગરી પોલીસ મથકમાં અકસ્માતની કોઇ નોંધ થઇ હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

હાઇવે પર કાર પલટી જતા સુરતના દંપતી-દીકરીનો ચમત્કારિક બચાવ