• Gujarati News
  • 58 આશ્રિતોને નોકરી માટે રજૂઆત

58 આશ્રિતોને નોકરી માટે રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત મહાનગર પાલીકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી 58 જેટલા આશ્રીતોને નોકરી આપવા માટે ઠાગા ઠૈયા કરી રહ્યા છે મુદ્દે ઘણીવાર રજુઆત કરવા છતાં પણ કોઇ નિકાલ આવ્યો નથી જેથી મામલે વિરોધપક્ષનાં સભ્ય રઇસ શેખ દ્વારા ઉગ્ર રજુઆત કરીને તાકીદે મુદ્દાનો હલ લાવવા જણાવ્યું છે.