• Gujarati News
  • વી.એન.ગોધાણીમાં યોજાઇ રંગોળી સ્પર્ધા

વી.એન.ગોધાણીમાં યોજાઇ રંગોળી સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વી.એન.ગોધાણીમાં યોજાઇ રંગોળી સ્પર્ધા

િસટી રીપોર્ટર :સુરત

વી.એન.ગોધાણી કન્યા િવદ્યાલયમાં િદવાળી નિમિત્તે ગ્રિટીંગ્સ કાર્ડ બનાવવાની કોમ્પિટીશન યોજાઇ હતી. કોમ્પિટીશનમાં સ્કૂલના પ્રાઇમરી સેકશનની સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. સાથે રંગોળી સ્પર્ધા પણ યોજાઇ હતી. સ્ટુડન્ટસને સ્કૂલની લોબીમાં જુદા જુદા પ્રકારની રંગોળી પૂરી હતી. જેમાં મીઠું, લાકડાનો વ્હેર, ફૂલો, સાબુદાણા, અનાજનો ઉપયોગ પણ કર્યો હતો