• Gujarati News
  • શાકભાજી માર્કેટ અંગે રજૂઆત

શાકભાજી માર્કેટ અંગે રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાંદેર ઝોનમાં યોજાયેલા લોક દરબારમાં અરજદાર રસ્તાની વચ્ચે ભરાતી શાકભાજી માર્કેટ અને તેના કારણે ઉભું થતું દબાણ અંગે રજૂઆત થઈ હતી. તેને ધ્યાને રાખીને નવી બનનારી દરેક ટીપી સ્કીમમાં વોર્ડ વાઇઝ શાકભાજી માર્કેટ બનાવવા વિચારણા કરવા અંગે થયેલી રજૂઆતમાં કમિશનરે દિશામાં ચોક્કસ વિચારવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.