• Gujarati News
  • ચિટિંગમાં આગોતરા રદ

ચિટિંગમાં આગોતરા રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કોસંબામાં ઇડબ્લુએસ આવાસ બોગસ ડોકયુમેન્ટ આધારે પચાવી પાડવાના કેસમાં આરોપી અસલમખાન પઠાણે કરેલી આગોતરા જામીન અરજી આજે કોર્ટ દ્વારા રદ કરાઈ હતી. 3-8-2007ના રોજ ફરિયાદી રાબિયાના પતિ મનસુરખાનની બોગસ સહિના સહારે ડોક્યુમેન્ટ તૈયાર કરાયા હતા. માંદગી બાદ મનસુરખાનનું મોત નિપજતાં આરોપીએ મેળાપીપણામાં સમગ્ર કૌભાંડ આચર્યુ હતુ.