• Gujarati News
  • ડ્રેનેજ વિભાગની ભૂલને કારણે વરાછા ઝોન પર મોરચો

ડ્રેનેજ વિભાગની ભૂલને કારણે વરાછા ઝોન પર મોરચો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રેનેજ વિભાગની ભૂલને કારણે વરાછા ઝોન પર મોરચો

ડ્રેનેજ વિભાગે કાપોદ્રા સત્યનારાયણ સોસાયટી પાસે ગટર લાઇન નાંખવાની કામગીરી રાત્રિના સમયે શરૂ કરતા પહેલા તેની આગોતરા જાણ સ્થાનિક રહીશોને કરી નહીં હોવાના કારણે સમસ્યા સર્જાય છે. તેના કારણે એક વર્ષ બાદ વરાછા ઝોન પર મોરચો લઇ જઇને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જો ડ્રેનેજ વિભાગે કામગીરી કરતા પહેલા સોસાયટીના રહીશોને તેની જાણ કરી હોત અથવા તો વૈકલ્પિક રસ્તાની સુવિધા ઉભી કરી હોત તો આજે સમસ્યા ઉભી થતે./મનોજ તેરૈયા