• Gujarati News
  • 3 એક્સપ્રેસને હંગામી AC કોચ

3 એક્સપ્રેસને હંગામી AC કોચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રેલવે દ્વારા 3 એક્સપ્રેસ ટ્રેનોમાં હંગામી એસી કોચ જોડાયા છે. બાન્દ્રા ટર્મીનસ નવી દિલ્હી ગરીબ રથ એક્સપ્રેસમાં 31મી ડીસેમ્બર સુધી, જમ્મુ તાવી ઉદયપુર ગરીબરથ એક્સપ્રેસમાં 20 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન જ્યારે નીઝામુદ્દીન તીરૂવનન્તપુરમ રાજધાનીમાં 31 ડીસે. સુધી એક વધારાનો થ્રી ટાયર એસી કોચ જોડવામાં આવશે.