• Gujarati News
  • ગંદકી બદલ 25 દુકાનદારોને દંડ

ગંદકી બદલ 25 દુકાનદારોને દંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પાલિકામાં પણ અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં આજે સેન્ટ્રલ ઝોન દ્વારા ચોક બજારથી લાલગેટ થઇને મોતી ટોકીઝ સુધી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમ છતાં 25 દુકાનદારો ગંદકી કરતા જણાયા હોવાથી તેઓને ગંદકી કરવા બદલ 21 હજારનો દંડ ફટકારાયો છે.