• Gujarati News
  • ગેમનની નાણા માટે પાલિકાને રજૂઆત

ગેમનની નાણા માટે પાલિકાને રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગેમન ઇન્ડીયાએ કેબલ સ્ટેઇડ બ્રીજની કામગીરી સમયમર્યાદામાં પૂરી નહીં કરતા પાલિકાએ 5 કરોડથી વધુની રકમ હાલમાં અટકાવી છે. જ્યારે 76 કરોડની રકમની ચૂકવણી કરાઈ છે. જેથી ગેમન ઇન્ડીયાના પ્રતિનિધિઓ નાંણા છૂટા કરાય તેવી રજૂઆત કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે જો નાંણા છૂટા કરે તો કર્મચારીઓને પગાર પણ આપી શકાય તેથી તેઓ કામ પર પરત આવી શકે.