તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 3 ઝડપાયા

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં 3 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : વરાછામાતાવાડીમાં એક એપાર્ટમેન્ટમાં પોલીસે રેઇડ કરી ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વન ડે ક્રિકેટ મેચ પર સટ્ટાબેટિંગનો જુગાર રમતા ત્રણને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 50 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શિલ્પા સોસાયટીના સતગુરુ એપાર્ટમેન્ટમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સટ્ટાબેટિંગનો જુગાર રમતાં મનીષ કાંતિલાલ પટેલ, ઘનશ્યામ બોરડ, (બંને રહે. સતગુરુ એપાર્ટમેન્ટ, શિલ્પા સોસાયટી, માતાવાડી) અને નરેન્દ્ર પટેલ (રહે. વર્ણીરાજ એપા.,માતાવાડી)ને ઝડપી લીધા હતા.