સુવિધા / ઉધના રેલવે સ્ટેશને સોલર પેનલ સંચાલિત ફ્રીઝર મુકાયું

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 01:55 AM
Solar panels powered freer to Udhana railway station

  • અત્યાર સુધી પ. રેલવેમાં માત્ર બોરીવલી સ્ટેશન પર છે

સુરત : ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે સોલાર પાવર સઁચાલીત ફ્રિઝર મશીન મુકવામાં આવ્યું છે.પશ્ચિમ રેલવે દ્વારા અત્યાર સુધી માત્ર બોરીવલી સ્ટેશન પર જ આ પ્રકારનું સેટઅપ કાર્યરત છે.સોલાર સંચાલિત ફ્રિઝર પ્લેટફોર્મ ન.1 પર મુકવામાં આવ્યું છે.હાલ આ ફ્રિઝર કાર્યરત કરવામાં આવ્યું નથી ફ્રિઝર માટે 3 ફૂટની સોલાર પેનલ ધાબા પર ફિટ કરવામાં આવશે જે સૂર્યકિરણોમાંથી વીજળી ઉત્પન્ન કરી પાણીને ઠંડુ કરશે,રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ઉધના રેલવે સ્ટેશને પ્રાયોગિક ધોરણે સોલાર સંચાલિત ફ્રિઝર મુકવામાં આવ્યું છે બાદમાં સુરત રેલવે સ્ટેશને પણ આ પ્રકારનું ફ્રિઝર મુકવામાં આવશે ઉલ્લેખનીય છે કે 28મી ફેબ્રુઆરીએ પશ્ચિમ રેલવેના જીએમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

X
Solar panels powered freer to Udhana railway station
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App