ભક્તિનું ઘોડાપૂર /સુરતમાં અશ્વિનીકુમારના રૂસ્તમબાગ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો

હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 01:22 AM
LiPranPratitha Mahotsav of Rustomambagh temple of Ashvinikumar in Suratght and Sound Show on PranPratitha Mahotsav of Rastambagh Temple of Ashvinikumar in Surat
સુરત: સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલના તાબા હેઠળ તાપી કિનારે અશ્વિનીકુમારમાં 15 કરોડના ખર્ચે બનેલા રૂસ્તમબાગ મંદિરનો મંગળવાર રાત્રે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. હજારો ભક્તોની હાજરીમાં દ્વાર ઉદઘાટન પ્રસંગે નૃત્ય સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રસિધ્ધ વાંસળી વાદક હરિપ્રસાદ ચોરસિયા,વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ,વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામી,સત્સંગ સભાના અધ્યક્ષ નૌતમ સ્વામી,ધોલેરા ધામના રામકૃષ્ણદાસજીસ્વામી, ગુરૂકુળના ધર્મવલ્લભદાસજી સ્વામી, મેયર ડૉ.જગદીશ પટેલ, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો અને દર્શનાર્થીઓ એકત્ર થયા હતાં.

X
LiPranPratitha Mahotsav of Rustomambagh temple of Ashvinikumar in Suratght and Sound Show on PranPratitha Mahotsav of Rastambagh Temple of Ashvinikumar in Surat
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App