તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંડેસરામાં ઝઘડામાં ઈજા બાદ યુવકનું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંડેસરા ગાયત્રીનગર સોસાયટીમાં દસ દિવસ પહેલા સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં યુવક પર હુમલો કરતા સોમવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં પાંડેસરા પોલીસે હત્યાની કલમ ઉમેરી છે. આ ગુનામાં જે તે વખતે ચાર હત્યારાને પોલીસે પકડી પાડી જેલમાં ધકેલી દીધા હતા. પાંડેસરા ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ચંદન લાલજી મિશ્રા અને તેના મિત્રો જોડે થયેલા ઝધડો થયો હતો. આ ઝધડાની અદાવતમાં અજય ઉર્ફ મીટટુ મહેશ જૈના તેના સાગરીત પ્રવિણ ઉર્ફ પ્રવિણ મારવાડી બાબુલાલ સોલંકી, શિવમ ઉર્ફ કૈલા દ્રારકાનાથ મિશ્રા અને 15 વર્ષના સગીર સાથે મળીને ચંદન મિશ્રાને પર લાકડાના ફટકાથી માર મારી ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ધવાયેલા ચંદન મિશ્રાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જયા સોમવારે મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો