સાયન્સમાં જ નહીં ટુરિઝમમાં પણ બેસ્ટ કરિયર બનાવી શકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત:તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘બકેટ્સ ઓફ લર્નિંગ’ થીમ ઉપર યુકેજી ગ્રેજ્યુએશન ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં નાટક, ગેમ્સ, ડાન્સ અને મ્યુઝિક સહિતની વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લઇને ગ્રેજ્યુએશન ડેને રસપ્રદ બનાવ્યો હતો. વિદ્યાર્થીઓની પ્રવૃત્તિમાં તેમના માતા-પિતાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમણે પણ ક્લાસરૂમ લર્નિંગનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓના પર્ફોર્મન્સ બાદ ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એનાયત કરાયા હતાં.
અન્ય સમાચારો પણ છે...