તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગ સેશન યોજી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | મહિલાઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશ્ય થી યોગ ટીચર પૂજા વકીલ દ્વારા શહેરના એક ગાર્ડન ખાતે દિવ્યયોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધાએ યોગના વિવિધ આસન કરતા શીખ્યા હતા. એ સાથે જ આ સેશનમાં સામેલ થનાર મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો