તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રી શ્યામ સેવા પરિવારનો કોરોના અંગે યોગ શિબિર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | શહેરના શ્રી શ્યામ સેવા પરિવાર દ્વારા શનિવારે વેસુના સ્ટાર ગેલેક્સી સોસાયટીમાં કોરોના વાયરસ અંગે જનજાગૃતિ યોગશિબિર યોજાયો હતો. આ અંગે રાજેશ ભારૂકાએ જણાવ્યું હતું કે સ્ટાર ગેલેક્સીમાં યોગાચાર્ય પ્રેમચંદ ગુપ્તાએ કોરોનાથી બચવાના ઉપાયોની જાણકારી આપી હતી. તેમજ આયુર્વેદમાં અસાધ્ય બિમારીઓમાં કઈ રીતે સારવાર કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ભારતીય સંસ્કૃતિમાં નમસ્કાર કરવા પાછળના કારણોની જાણકારી આપી હતી. તેની સાથે ભસ્ત્રિકા, કપાલ ભારતી, અનુલોમ અને વિલોમ પ્રાણાયામની સમજ આપી હચી. રોજ 5-5 મીનીટ આ કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. તેમજ ગળો, તુલસી, હળદર અને મરીનો કાઢો બનાવી હુંફાળા પાણી સાથે લેવાથી પણ ઇન્ફેક્શન અને કોરોના જેવા રોગોથી બચી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો