તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંડર-12 ગર્લ્સ ટેનિસ સ્પર્ધામાં યશ્વી શેઠ વિજેતા થયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ યોજાયેલી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં ઝેવિયર્સ ટેનિસના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં યશ્વી સેઠ અંડર-12 ગર્લ્સમાં વિજેતા થયા હતા તેમજ યાશ્ના સેઠ અને મુર્તુઝા કરાચીવાલા પણ સેમિફાનલ સુધી પહોંચી હતી. અંડર-14માં તનીષા લખાની સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી તેમજ મોક્ષ જૈન પણ અંડર-10માં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ઝેવિયર્સના કોચ ગીતા વ્યાસ, ફાધર જેમ્સ અને ફાંસિસ દ્વારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...