તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેકેશન પડતાની સાથે જ બાળકોએ કહ્યુ, ‘NO PHONE ONLY FUN’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કતારગામ ખાતે આવેલી ચૈતન્ય સ્ટેપિંગ સ્ટોન સ્કુલમાં વેકેશન પહેલા બાળકોને મોબાઇલથી દૂર રહેવા માટેે મેસેજ આપવામાં આવ્યો હતો. સાથે સાથે પેઇન્ટીંગ, ફુટ પેઇન્ટિંગ, પામ પેઇન્ટીંગ અને સ્ટ્રો પેઇન્ટીંગ એક્ટિવીટ કરવામાં આવી હતી. શિક્ષકોએ બાળકોને મોબાઇલનાં ડિસએડ્વાન્ટેજ સમજાવી એક્ટીવિટીનું મહત્વ સમજાવ્યુ હતું અને વેકેશનમાં કેવી રમતો રમી શકાય એની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...