તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવરલિફ્ટિંગમાં વિજય ભગતને ગોલ્ડ મેડલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત ખાતે યોજાયેલી બેંચપ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધામાં વિજય ભગતે માસ્ટર-1 કેટેગરીમાં બ્રેંચપ્રેસમાં 95 કિલો ઊંચકી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેમજ ડેડ લિફ્ટિંગમાં 80 કિલો વજન ઊંચકી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એમની આ સિદ્ધિ બદલ એમના સાથી ખેલાડીઓ દ્વારા એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ સ્પર્ધામાં સુરત શહેર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના 400થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...