તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકાશમાં દિવસે પતંગનો નજારો અને રાત્રે ચંદ્રગ્રહણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડાજણ રિવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 50 ઇન્ટરનેશનલ, 39 નેશનલ પતંગબાજો અને ગુજરાતના 52 પતંગબાજોએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલમાં દિવસે સુરતના આકાશમાં કિન્ના વગરનો 14 ફુટ લાંબો અને 25 કિલોના વજનનો હેડિગ્રાફ પતંગ અને ધ ગ્રેટ મહાત્મા કાઇટ સહિતના પતંગો ચગ્યા હતાં. જયારે રાત્રે સુરત શહેરમાં ચંદ્રગ્રહણ નહિવત દેખાયું હતું. આ ચંદ્રગ્રહણ 2020નું પહેલું ગ્રહણ હતું. નરી આખે દેખાતું આ ગ્રહણ ખુબ મુશ્કેલીથી કેમેરા દ્વારા કંડારાયું હતુ. તસવીરમાં દેખાતું ચંદ્રગ્રહણની ક્લીક શનિવારની સવારે 12:22ની છે. રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો