તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેશનલ એરોબિક્સ જિમ્નાસ્ટિક્સમાં વીર શાહે ગોલ્ડ મેડલ મેળવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ નાગપુર મહારાષ્ટ્ર ખાતે એરોબિક્સ જિમ્નાસ્ટિક્સની નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં સુરતના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં 15 રાજ્યોના 250થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત તરફથી સબજુનિયરમાં વીરશાહે ગોલ્ડ, પારીશીએ બ્રોન્ઝ, મિક્સમાં વીર શાહ-ક્રિશા પટેલે સિલ્વર, ટ્રાયોમાં પારીશી જિનવાલા-ક્રિશા પટેલ-વીર શાહે સિલ્વર મેડલ મેળવ્યો હતો. જુનિયર કેટેગરીમાં હર્ષીલ પટેલે સિલ્વર, મિક્સમાં હર્ષિલ પટેલ-વિશ્વા પટેલે ગોલ્ડ અને ટ્રાયોમાં હર્ષીલ પટેલ-વિશ્વા પટેલ અને શુભમ રાણાએ સિલ્વર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો