તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલ.પી.સવાણીમાં સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | એલ.પી.સવાણી રીવરસાઈડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રાયમરી વિભાગ માટે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આ‌વ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દોડ, લીંબુ ચમચી, કબડ્ડી અને ખો-ખો જેવી વિવિધ રમતો યોજાઈ હતી. બધા જ વિજેતાઓને ઇનામ અપાયાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો