તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલાબા વિદ્યાલયમાં વિવિધ સ્પર્ધા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લીલાબા ડાહ્યાભાઈ વજેરામ કન્યા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આ‌વી હતી. પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થિનીઓને માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં આ‌વ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુલેખન, શ્રુત લેખન, જોડણી સુધારણા સ્પર્ધા, કાવ્ય પઠન સ્પર્ધા, સ્વચરિત કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં શાળાની વિવિધ વિદ્યાર્થિનીઓ વિજેતા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો