તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈષ્ણવ સમાજના આગેવાનોએ મતદાનના શપથ ગ્રહણ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ વૈષ્ણવ સંગઠન-સુરત, ગુજરાતની બેઠક બદરીનારાયણ મંદિર, અડાજણ ખાતે મળી હતી. જેમાં વૈષ્ણવ સંગઠન કો.ઓપ. ક્રેડિટ અને કન્ઝ્યૂમર્સ સોસાયટીની રચવા કરવાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે તમામને સંગઠનના મુખ્ય કન્વીનર અજય દલાલે મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. ઉપસ્થિત સૌએ સંકલ્પ કર્યો હતો કે,‘ હું મારા પરિવાર, સમાજ, સોસાયટીમાં મતદાન કરીશ અને કરાવીશ’

અન્ય સમાચારો પણ છે...