તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC: રિજેક્ટ થયેલી અરજી 19મી સુધી સુધારી શકાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

upsc update

સિટી રિપોર્ટર . સુરત

યુપીએસસી દ્વારા સિવિલ સેવા પરિક્ષા 2020 માટે અરજીઓનું સ્ટેટ્સ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આયોગ દ્વારા 51 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલી 51 અરજીઓના અરજદારનું નામ અને ટ્રાન્ઝેકશન આઈડી સહિતનું લિસ્ટ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રીજેક્ટ થવા માટેના કારણો પણ આયોગ દ્વારા આપવામાં આવ્યા છે. અરજદારોને પોતાનું પેમેન્ટ સ્ટેટ્સ ચેક કરવા માટે આયોગે જણાવ્યું છે. યુપીએસસીએ નોટિફિકેશનમાં જણાવ્યુ ં છે કે, આયોગને આ 51 અરજદારો દ્વારા જમા કરવામાં આવેલ અરજીની રકમ -100 રૂપિયાનું કન્ફર્મેશન સંબંધિત બેંક દ્વારા મળી નથી.

ઉપાય | જેમની અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે તેઓ 10 દિવસની અંદર 19 માર્ચ 2020 સુધી રકમ જમા કરવાના પુરાવા સ્પીડ પોસ્ટ દ્વારા અંડર સેક્રેટરી સંઘ લોક સેવા આયોગ, એક્ઝામિનેશ હોલ બિલ્ડિંગ, હોલ નંબર-2 ફ્લોર, 4 ધૌલપુર હાઉસ શાહજહાં રોડ, નવી દિલ્હી પર મોકલી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો