તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીએસસીએ એક્ઝામ નોટીફિકેશન જાહેર કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા વિવિધ એક્ઝામ માટે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી એક્ઝામિનશન-1 માટે અરજી કરી શકશે. આ બંનેમાં રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન આવેદન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આવેદન 28મી જાન્યુઆરી સાંજે 6 વાગ્યા સુધી ભરી શકાશે. આવેદન કર્યા પછી કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માંગે તો 4થી 11 ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

EDU update

સિટી રિપોર્ટર . સુરત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો