તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધના - સુરત વચ્ચેના ટ્રેક પર સીસીટીવી લગાડાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ઉધના અને સુરત રેલવે સ્ટેશનથી પસાર થતી ટ્રેનોના મુસાફરોની સુરક્ષા માટે રેલવે દ્વારા ટ્રેક પર દેખરેખ રાખવા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવશે,મુંબઈ ડિવિઝનના ડીએસસી ગાંધીના જણાવ્યા મુજબ ઉધના રેલવે સ્ટેશને કેમેરા લાગી ગયા બાદ ટ્રેક પર દેખરેખ રાખવા પણ કેમેરા લગાડવામાં આવશે. કેમેરા લગાડવા માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.સુરત રેલવે સ્ટેશને કેમેરા વધાર્યા બાદ ઉધના યાર્ડ અને સંવેદનશીલ પોઇન્ટ પર કેમેરા લગાડી દેખરેખ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉધના રેલેવે સ્ટેશન નજીકથી પસાર થતી વેળાએ ટ્રેનોના દરવાજે બેઠેલા મુસાફરોના મોબાઈલની ચીલઝડપ અને ચોરીની ઘટનાઓ રોકવામાં કેમેરા મદદરૂપ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો