તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં બે સટોડિયા પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટનો સટ્ટો રમતા બે સટોડિયાઓને 25 હજારની મતા સાથે ખટોદરા પોલીસે પકડી પાડયા હતા.

પોલીસના હાથે પકડાયેલા સટોડિયામાં રમજાન હુસૈન સોલંકી અને ઇલ્યાસ નીયામત મનસુરી રાજસ્થાન રોયલ અને મુંબઈ ઈન્ડિયન આઇપીએલ મેચ પર સટ્ટો રમતા હતા. બન્ને જણા ખટોદરા ઝાંસીની રાણી ગાર્ડન પાસેથી પકડાયા હતા. પકડાયેલામાં બન્ને પુઠા લે-વેચનો ધંધો કરે છે.

અન્ય સમાચારો પણ છે...