તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરડી બીચ ખાતે શહેરના 20 ફોટોગ્રાફર્સે પોર્ટ્રેટ ફોટો શૂટ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | શહેરના એક ફોટો ક્લબ દ્વારા બોરડી બીચ ખાતે પોર્ટ્રેટ ફોટોવોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 20 થી વધારે ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. પર્સનલ ફોટો પોર્ટફોલિયો બનાવવા માટે આ પ્રકારની ફોટોગ્રાફી કરવામાં આવે છે. ફોટો વોકની થીમ એગેઇન્સ્ટથી લાઇટ અને સીહાઉટ રાખવામાં આવી હતી. ફોટોગ્રાફર્સની સાથે ત્રણ મોડેલ પણ સામેલ થઈ હતી જેમનો ફોટોશૂટ કરાયો હતો.
અન્ય સમાચારો પણ છે...