તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્ઞાનજ્યોતના 14 વિદ્યાર્થીઓએ એથ્લેટિક્સમાં મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2019ની એથ્લેટિક્સ સ્પર્ધા તારા વિધા મંદિર સ્કુલમાં યોજવામાં આવી હતી. જેમાં જ્ઞાનજ્યોત વિધાલયના કુલ 24 બાળકોએ ભાગ લીધો હતો. તેમાથી 14 બાળકો વિજેતા થયા અને જીલ્લા કક્ષા માટે પસંદગી પામ્યા છે. આ સ્પર્ધામાં અંજલી બલદાણીયા, અંકિત ઘાંચી, કશક ખત્રી અને વિવેક યાદવ પ્રથમ ક્રમે, સમીક્ષા પટેલ, ચેતન પ્રજાપતિ, માનસી રાઠોડ અને ગૌરવ ખત્રી બીજા સ્થાને રહ્યા હતા. એ સિવાય હર્ષ નકુમ, અંજનિ નકુમ અને પાયલ રાવલ ત્રીજા ક્રમે રહ્યા હતા.તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે.

winners

સિટી રિપોર્ટર . સુરત

district champ
અન્ય સમાચારો પણ છે...