તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે યુનિ.માં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નર્મદ યુનિવર્સિટીમાં મંગળવારે 50મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહમાં વિવિધ અભ્યાસક્રમોના 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. જેમાં સૌથી વધુ કોમર્સના 9943 વિદ્યાર્થીઓ છે. સમારોહમાં પીએચ.ડીના 109 અને એમ.ફિલના 53 વિદ્યાર્થીઓ સહિત 156 જેટલા વિવિધ મેડલ અને ઇનામો એનાયત કરાશે. રાજયપાલ ઓમ પ્રકાશ કોહલી અને રાજ્ય કક્ષાના માનવ સંસાધન મંત્રી ડો.સત્યપાલ સિંઘ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો