આજે સુરત -નંદુરબાર રૂટ પર DRM સુનીલ કુમારનું સ્પીડ ટ્રેકિંગ ઇન્સ્પેક્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | મુંબઈ ડિવિઝનના ડીઆરએમ સુનિલ કુમાર શનિવારે સવારે સુરત રેલવે સ્ટેશન આવી પહોંચશે અને સુરત -નંદુરબાર રૂટ પર સ્પીડ ટ્રેકિંગ ઇન્સ્પેક્શન કરશે.મુંબઈ -સુરત અને સુરત -નંદુરબાર વચ્ચે સ્પેશિયલ ટ્રેન મારફતે ડીઆરએમ ઇન્સ્પેક્શન કરશે.ડીઆરએમ સાથે મુંબઈ ડીઆરએમ ઓફિસના અન્ય રેલવે અધિકારીઓ પણ હશે.

અન્ય સમાચારો પણ છે...